Gujarati Quote in Romance by Arvindray .

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ષોડશી મન
ષોડશી ન જાગે કોડ થાયે રોમાંચિત પલ પલ,
દેખે ઉભાર ઊગતા, અંગઉપાગ વિસ્મય થવાય.
એવી ષોડશીને મનમાં અચરજ થાય,
ને.
કલ્પના ની પાંખે યોવન વીંઝે પાંખ,
સોળે સાન વળી વીશીએ ઉઘડે વાન.
- મારી નવલકથા - "લીલી કુંજાર વસુંધરા જાગ!" માંથી.

Gujarati Romance by Arvindray . : 111859298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now