અત્યાર સુધી દુનિયામાં ત્રણ પ્રકારના દુઃખી લોકો હતા.
હવે એમાં *ચોથો દુઃખી* ઉમેરાયો છે !
*૧)* પોતાના દુખે દુઃખી હોય એવા,
*૨)* બીજાના દુખે દુઃખી થતા હોય એવા,
*૩)* બીજાના સુખેથી દુઃખી થતા હોય એવા.
અને છેલ્લો નવો ચોથો દુઃખી . . .
👇 👇 👇
*૪)* કાંઈ પણ *કારણ વગર અદાણી ના શેર ના ભાવ થી દુઃખી થતાં હોય એવા !*
🤣 🤣