Gujarati Quote in Poem by Yamini

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા હૃદયમાં મુકામ છે તારું,
લાગણી નું આ મકાન છે મારું. .

રાગ છે મારો ગીત છે તારું,
શબ્દો છે મારા કાવ્ય છે તારું.

સ્વભાવ મારો પણ રટણ તારું,
જીદ મારી પણ કારણ તારું.

દુનિયા મારી એમાં સ્થાન તારું,
બધું છે તારું હવે શું છે મારું.

Gujarati Poem by Yamini : 111857912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now