સાહિત્ય ક્ષેત્ર પાપા પગલી કરતા મારા જેવા નાના લેખકને સોનેરી તક પૂરી પાડવા માતૃભારતીનો ખુબ ખુબ આભાર. વાચક મિત્રો અને લેખક મિત્રો માતૃભારતી પર હે તરસી આત્માઓ મારા ઘરમાંથીચાલી જાવ, ભૂલા દેના મુજે, અને અહં અશ્વત્થામા ઉવાચ: જેવી મારી સસ્પેન્સ વાર્તાઓ વાંચી શેર અને કમેન્ટ કરી, મારા જેવા નાનકડા લેખકને પ્રોત્સાહિત કરવા વિનંતી.