માઈલ સ્ટોન
ઠોકર માર રસ્તા ના પથ્થર ને
માગઁ બનાવ પોતાના માટે
શબ્દો પર ભાર ન મુક ને
કર કોઈ એવું કામ
કામ ને પોતાના ઉચા ધ્વય
માઈલ સ્ટોન ની જેમ સર કરી
પોતાના પર અતુટ વિશ્ર્વાસ રાખી
સર કરેલ રસ્તો ધણો સરળ થશે
ને આવનાર એવી નાની મોટી
તકો થી પોતે રૂબરૂ થશે
મનઝીલ ને એ પહેલી જાખી
ને પોતાની આંખ મા સમાવી
તું જો આગળ વધીસ તો
લોકો જોડાયજ જસે ને
સફળ તા ના ધોલ તાસા
તારા માટે વગાડ શે
થોકર મારા રસ્તા ના પથ્થર ને
માગઁ બનાવ પોતાના માટે.
મુસા...