Gujarati Quote in Microfiction by Anurag Basu

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન સાથી થી કોઈ ભૂલ થાય
તો શિકાયતો નો ઢગલો ન કરવો જોઈએ
કેમ કે એમ કરવાથી,તેના હદય માં થી
આપણુ સ્થાન ગુમાવી દઈએ છીએ..
એના કરતાં એને સમજવાનો
તેમજ તેનું તેવું કરવા ,પાછળ
કારણ જાણવા ની કોશિશ કરીએ તો???
અનુરાગ બાસુ*

Gujarati Microfiction by Anurag Basu : 111857094
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now