Gujarati Quote in Shayri by Dr.Namrata Dharaviya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદ બહુ નાનો શબ્દ છે...
પણ જે યાદ કરતું હોય...
એનેજ ખબર હોય...
શું તાકાત છે એ શબ્દ માં...

આંખ બહુ નાનો શબ્દ છે...
પણ જે જોતું હોય...
એનેજ ખબર હોય...
શું તાકાત છે એ નજર માં...

પ્રેમ બહુ નાનો શબ્દ છે...
પણ જે કરતું હોય...
એનેજ ખબર હોય...
શું તાકાત છે એના રંગ માં...

❤️🖤❤️NP❤️🖤❤️

Gujarati Shayri by Dr.Namrata Dharaviya : 111856721
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now