સવાલ ( ૧ ) એ શું છે જે ઈશ્વર થી મોટું છે.?
સવાલ ( ૨ ) એ શું છે જે સેતાન થી પણ ખરાબ છે.?
સવાલ ( ૩ ) એ શું છે જે ગરીબો પાસે છે.?
સવાલ ( ૪ ) એ શું છે જે ધનવાન તેને ચાહે છે.?
સવાલ ( ૫ ) એ શું છે જેને ખાવાથી મોત થઈ શકે છે. ?
સવાલ ( ૬ ) એ શું છે જે મોત પછી પણ આપણી સાથે આવે છે. ?