Gujarati Quote in Thank You by Kalpesh Patel

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પિયર ગયેલી પત્નીએ પૂછ્યું - શું કરો છો આખો દિવસ ?

નિર્દોષતાથી પતિએ કહ્યું -

ધાબે સુતો હોય એટલે રોજ સવારે *કિરણ* જગાડે,

પછી નાહીને અડધો કલાક *પાર્થના*,

*ભગવતી* સામે બેસી હાથમાં *ગીતા* રાખી,

જિંદગીમાં મારી *ભૂમિકા* જોવું,

બાજુવાળાની *પ્રેરણા* થી કસરત શીખું,

મનમાં *શ્રદ્ધા* છે એટલે બે ટંકનું મળી જાય છે,

અને ભુખ્યો હોય તો કોઈની *કૃપા- દ્રષ્ટિ* મળી જાય,

અને તું ન હોય એટલે પાડોશીની *મમતા* અને *મહિમા* દેખાય જ,

ક્યારેક તો બાજુવાળાની *ખુશ્બૂ* થી ચાલે,

ક્યારેક *રુચિ* ન હોય તો ન પણ જમું,

બપોરે બાજુની બિલ્ડીંગની *છાયા* માં બેઠો હોઉં,

પછી આખો દિવસ *કલ્પના* સાથે વિતાવું,

આજે તો *અભિલાષા* છે એટલે ટીવી જોઈશ,

ક્યારેક નાનપણની *કવિતા* વાગોળુ,

વરસાદ પડે તો *બિન્દુ* સાથે નાહું,

*ઝંખના* તો છે પણ કેટલી પુરી થાય,

ફળિયામાં જે *લતા* છે તેની *મહેક-ફોરમ*'થી તાજગી મળે છે પણ *લતા* ને જોવાની મજા જ અલગ છે,

ભગવાનને કહું છું, રોગો સામે *રક્ષા* આપજે,

સાંજે ફરી અડધો કલાક *સંધ્યા-આરતી,*

માંડમાડ દિવસ જાય ત્યારે રાતની *ચાન્દની* સાથે સૂવું ત્યાં *સપના* આવે.

બસ, આવી રીતે દિવસ રાત જાય છે.

પત્ની બીજે દિવસે છકડા માં બેસી ને સીઘી જ ઘરે આવી ઞઈ

🤣😂🤣😂🤣🤭🤣😂🥹😇🥲🤪😛😛😅😂😛✈️✈️✈️✈️✈️✈️✈️🏎️🏎️🏎️

Gujarati Thank You by Kalpesh Patel : 111856061
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now