હું ક્યાં હતો
ત્યાં તો એક સમય ની વાત થતી હતી એને મારા મોંઢા ને બોાવવા માટે રસ્તો મળ્યો મે શરૂ કર્યું કઈક આ રીતે કે જાણે ને અજાણે ગણું ખોવાય ગયું? હાથ માં હતું એ ક્યાં છીનવાઈ ગયું? યાદ તો હુ પણ હશું એને, પણ એ મારાથી છોડાઈ ગયું. ક્યાંક ઉગમણે થી પવન આવે ને એનો અહસાસ લાવે એવી આશ હજુ બાકી છે, એના આવવાની આશ હજુ બાકી છે. ગણું કહેવું છે પણ યાદ હજુ તાજી છે. મલક મા માણેલા એ દિવસો આજે મહિનો પૂરો થયો પણ જાણે હજુ કાલ સુધી તો સાથે હતા એવા વહેમ જાગે છે. સુરજ આવ્યો છે ઉગમણે એની યાદ લાવ્યો છે સાથે. ઉઠતાં ની સાથે એનો ચહેરો હતો ને આજે સૂરજ તાજગી લાવે છે. શુભ સવાર મિત્રો