તમે આમ સદા હસ્તા રહો તો મને બહુ જ ગમે....
ખરાબ પરિસ્થિતિ સાથ આપતા રહો તો મને બહુ જ ગમે....
હંમેશાં આપણા સંબંધો બનતા રહે તો મને બહુ જ ગમે....
એકબીજા મદદ કરતાં રહો તો મને બહુ જ ગમે...
દરેક ક્ષણ દરેક સાથે હું પહોંચી નહીં શકું
મને યાદ કરતાં રહો તો મને બહુ ગમે...
-Kanzariya Hardik