Gujarati Quote in Thought by Dr Bhavik Zinzala

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભવ સાગર ની નાવ પાર લગાડતા ન આવે આરો,
સારા નરસા નો ભેદ ઉકેલતા વિતી જાય જન્મારો.
એક ડાળ પર કલરવ કરતા પંખી ની એક જોડ,
કયુ કબુતર કોણ કાગડો પારખશે એ કોણ?
મોઢા પર તો સૌ કહે કે અમે પાક્કા મિત્રો,
વિતી જાય યુગો ને ઘડીયો ઓળખતા એનુ ચરીત્ર.
મિત્રતા ના મોહરા પાછળ છુપાયા છે શત્રુ,
ત્યા જો ભરમાયા તો બચવું થયુ છે કપરૂં.
ચહેરા ખોટા વાયદા ખોટા ખોટી એની વાતો,
સંબંધો ની દોરીયો એવી શીઘ્રતા થી કાપો.

-ભાવિક

Gujarati Thought by Dr Bhavik Zinzala : 111851856
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now