'એક કડવી હકીકત'
આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છેઃ જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે. અને વિશ્વાસ રાખો, તો એ રડાવે છે.
જીવન શું છે?
સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી
જયારે દીવાલોમાં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે.
જયારે સંબંધોમાં તિરાડે પડે છે. ત્યારે દીવાલો બની જાય છે!
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા કે,
યાદ રાખતા શીખો
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે
"ભૂલતા શીખો!”
જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી,
અને ભોજનમાં Diet ખાખરા...!!!
-Ri.... :-!