આવુ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ થઇ રહયો છે માણસ માણસથી વિમૂખ, એમને એક થતા શીખવ્ આજના પ્રેમીઓ પોતાના પ્રેમને રાર્ધા-કુષ્ણ ના પ્રેમ સાથે સરખાવે,
પણ પ્રેમમાં કેમ કરી આપવું લિદાન એ એને શીખવ અત્યારે ભલાઇ ની વાતો તો સૌ કોઇ કરે છે પણ, થાય કેવી રીતે ભલું એ તું સૌને શીખવ આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ
-Ri.... :-!