Gujarati Quote in Microfiction by Bindu

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રેડિયો એફએમ પર ગીત શરૂ થયું ચિઠ્ઠી ના કોઈ સંદેશ અને અરવાનો તો મૂળ જ ઓફ થઈ ગયો અને એને ગુસ્સો આવી ગયો અને કહ્યું કે કેટલા સરસ રોમેન્ટિક સોંગ આવતા હતા અને ક્યાં આવી ગયું આ સેડ સોંગ ત્યાં જ અપૂર્વ કહે છે કે રહેવા દેને સાંભળતો ખરા કેટલા સરસ શબ્દો છે જો તો ખરા અને જગજીતજી નો અવાજ બેગ્રાઉન્ડ મ્યુઝિક તો જો કેટલું અફલાતૂન છે પણ ના અરવાને તો રોમેન્ટિક સોંગ જ ગમતા ઘણી વખત તો લોંગ ડ્રાઇવ પર જતી વખતે પણ રેડિયો પર સ્ટાર્ટ થતા કોઈપણ રોમેન્ટિક સોંગ વચ્ચે સેડ સોંગ આવી જાય એટલે તરત જ તે ચેન્જ કરી દે અને અપૂર્વ તેને સાંભળવામાં મસ્ગુલ હોય કોઈ દિવસ એ સોંગ ચેન્જ ન કરતો રેડિયો પર જે સોન્ગ્સ આવે તે જ તેને ગમતા પણ અરવા માટે આ ગીત એક સેડ સોંગ જેવું લાગતું હતું
પણ આજે ઘણા સમય પછી અરવા વહેલી ઉઠી જાય છે અને રેડિયો એફએમ સાંભળતી હોય છે અને અચાનક જ આ સોંગ સાંભળવા મળે છે ચિઠ્ઠી ના કોઈ સંદેશ તે રડે છે ખૂબ જ રડે છે કારણ કે અપૂર્વને ગયા આફાની દુનિયા છોડીને દોઢ વર્ષ વીતી ગયું હતું. હવે અરવા માટે તો આ સોંગ જ તેનું જીવનની ફીલિંગ્સને રજુ કરતુ હતું અરવાને થાય છે કે ખરેખર રેડિયો પણ અજીબ છે... જય દ્વારકાધીશ 🙏🏻

Gujarati Microfiction by Bindu : 111851631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now