Gujarati Quote in Motivational by Dave Yogita

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાહ તો મુશ્કેલ છે જીવનની
મંઝિલમાં સુકુન જોઈએ છે

દિવસ તો છે અથાગ મહેનત નો
રાત સૂકુન ભરેલી જોઈએ છે

તકલીફ તો છે જ અને રહેવાની
એક પળ સુકુન ભરેલી જોઈએ છે

અઘરી તો છે જ આ જિંદગી
મોત સાથેની મુલાકાતમાં સુકુન જોઈએ છે

યોગી

-Dave Yogita

Gujarati Motivational by Dave Yogita : 111851150
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now