પ્રેમ તો કરી લીધો તને હવે નિભાવવાની
ઇચ્છા છે મારા છેલ્લા શ્વાસ સુધી
પ્રેમ એ પોતાની કરતા તારી ચિંતા
વધારે કરતા શીખવાડી દીધુ મને
પહેલા તો મારી સવાર એમ જ થતી
હવે તો તારા સપનાઓથી થાય છે
હરેક પલ જિંદગીનો હવે તો તારી માટે
જ ઇચ્છા થાય છે મને જીવન જીવવાની
શુંગાર હવે તો ઇચ્છા થાય છે કે ફકત
તારા જ નામનો કરવાનો આજીવન
મારા જીવન ના દરેક પન્ના મા તને જ
શામેલ કરવાની ઈચ્છા થાય છે હવે
જીવન જીવવાની ઇચ્છા થાય છે હવે
ફક્ત ને ફકત તારી અને તારી માટે જ
પ્રેમ છે તો જગડા થવાના પણ હું
તેન પ્રેમ થી મનાવી જ લઇશ હમેંશા
જિંદગી તુ જ છે હવે તો મારી ઇચ્છા
છે તારા જ આલિંગનમા રહેવાની
ફક્ત તુ જ છે મારા જીવવાનુ કારણ
એ કહેવુ છે હવે તો મારે બધાને