Gujarati Quote in Blog by Jaydeepsinh Vaghela

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

pink purse - novel coming soon....
વાર્તા નું ટાઇટલ જોઈ ને ખબર પડી ગઈ હશે કે... આ એક પર્સ ની વાર્તા છે એટલે કે એક આલિયા નામની છોકરી નાં પર્સ ની વાર્તા જે કંઈ જેવું તેવું પર્સ નથી ..તે પર્સ જાદુઈ એટલે કે એક અલગ પ્રકારનું પર્સ છે...તો આ પર્સ આલિયા ને કેવી રીતે મળે છે અને એના લાઈફ માં શું શું થાય છે એની આ સ્ટોરી માં વાત કરીશું..
28/1/2022

Gujarati Blog by Jaydeepsinh Vaghela : 111846766
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now