બહુ શોધી મે મને
પણ જડી હુ તને
ખોવાઈ ,પીગળી ,
સમાઈ , ઓગળી
જાણે સળગી દિવસ ને રાત
તે ઓલવી મને
યાદ કરું હું તને
તસુ એ તસુ એ ટીસ ઉપડે મને
નસો માથી વહેતા લોહી મા ઘગ ઘગે તુ,
મારા અણુ એ અણુ મા તગ તગે તુ.
યાદ નથી છેલ્લે ક્યારે હુ તારા વગર
મળી છુ મને .
શ્વાસ મા જેટલી વાર કાઢુ એટલી વાર ભરુ
છુ તને.

Gujarati Romance by Nidhi kothari : 111846426
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now