*ગુજરાતી બાળગીત ગૃપ*
*(સાપ્તાહિક સ્પર્ધા)*
*નામ-* નારાણજી જાડેજા
*ઉપનામ-* નર
*ગામ-* ગઢશીશા હાલ મુન્દ્રા
*શબ્દ-* સસલું
*શીર્ષક-* સસલાભાઈ
પર્વતોની નાની ઝાડીઓમાં કોણ છે?
નાના નાના નાક વાડા સસલાભાઈ છે
મેદાનમાં લાંબા કાન વાળા કોણ છે?
નાના નાના પગે કુદતા સસલાભાઈ છે
જાત જાતના જૂદા રંગ વાળા કોણ છે?
નરમ મખમલી વાળવાળા સસલાભાઈ છે.
નાના કદવાળા સવથી ડરપોક કોણ છે?
લીલુ ઘાસ ગાજર ચરતા સસલાભાઈ છે.
બાંહેધરી ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે જેની હું ખાતરી આપું છું