હવે સ્નેહના સંગીતમાં ક્યાં હવે રાગ છે.
ફુલો પ્લાસ્ટિકના એમાં ક્યાં હવે પરાગ છે.
દિલ બળ્યું એમાં ક્યાં હવે દેખાઈ આગ છે.
કાંટાડા જંગલોમાં એમાં ક્યાં હવે બાગ છે.
ખૂલા માથે ફરતાં હવે ક્યાં માથે પાગ છે.
કહે નર જીવન ટુંકુ એમાં ક્યાં હવે ભાગ છે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા