જ્યારે કોઈ વ્યક્તિ જન્મ લે છે તો તે જીવન માં ગણી બધી ખવાઈશો હોય છે કે જીવન માં આ કરીશું , એવીજ એજ પ્રેમ ની વાત છે કે જેને પ્રેમ નો સમય માણવા ના બદલે તેને મૌત ને પસંદ કરવું પડે છે, અને એના ન્યાય માટે તે બધા ની જીંદગી સાથે ખેલી ઉઠે છે.... એવીજ આ વાર્તા છે... એક દિવસ ની વાત છે.જયારે એક ખેતરમાં ઘર હતું પણ ઘણા વર્ષો થી તે ખાલી હતું કોઈ ત્યાં રેહવા માટે આવતું ન હતું, તે ઘર 3 માળ નું હતું, અને તે ઘરમાં કોઈ ને રેહવા માટે 10 દિવસ પણ વધારે હતા, કોઈ 10 દિવસ તો માંડ કાઢતું હતું ......તો શું હસે આ ઘર માં ...?
coming soon.....
ટુંક જ સમયમાં આવી રહી છે...એના પેહલા e book ને તમે પ્રાપ્ત કરી સકો છો...એના માટે તમે અમને કમેન્ટ કરી શકો છો..