પાંદડાનાં ઘર મહીં જીવી રહ્યો છું ,
પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું.
એક ગણિતનાં દાખલાની જેમ રોજે ,
થોડું થોડું હું મને શીખવી રહ્યો છું.!

Gujarati Blog by Mahesh Vegad : 111841714

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now