શુ લખુ?
તને લખુ કે તારી વાતો ને લખુ
તારા સપના લખુ કે તારી આઁખો ને લખુ
તને બોલતા લખુ કે હસતા
કે પછી આ અધૂરી મૂલાકાતો ને લખુ
તને કર્યા એ બધા વાયદા ઓ લખુ
કે આ સમાજ ના કાયદા ઓ લખુ
કેટલો મળ્યો એ પ્રેમ લખુ કે
રાખેલા બધા વહેમ લખું ?
તુજ કે તને લખું કે ,તારી લાગણી ના વહેણ લખું?

Gujarati Romance by Nidhi kothari : 111841623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now