કરિ હતી આખી જિંદગી તમારા નામ ...
પણ તમે સાથે ન ચાલ્યા...
જીવવું તું છેલ્લા શ્વાસ સુધી
પણ તમને ગૂંગળામણ થઈ ....
રહી વાત યાદ કરવાની તો યાદ એને કરાય જેને ભૂલ્યા હોય ..
રસ્તો તમે બદલીઓ અને હવે અમે મંજિલ
ખબર નહોતી કે એ લોકો પણ બદલાઈ જશે,
કે જેના માટે અમે ખુદ ને બદલી નાખ્યા હતા..
હે મહાદેવ.....ભાર એવો આપજે કે ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે
હું મૂકી ના શકું...🥺