સને માડુ જા સપનાં ટુટી વયા,
મા મા કયિધા કેટલા માસુમ વયા
તોય પાપી પેટ જો પાયણ ન હલ્યા
ગુના કરે ચુપ ચાપ ઈ લેકી નેરે પેયા.
કે વેટે ડુખડા રુએ જેજા મડે હલ્યા વયા
ભા ભેણ, મા પે, કેજાક ધણી ,ઘરેથી વયા
કુળા કપટી ખાઉધરા કેતરા જીવ ખાઈ વયા
નર ચે નફટ ભગવાન જો પણ ધ્રા છડે વયા.
ઈશ્વર આશરો દે ભુલકે જે સદગતિ વયા
મથે વારે જી સરકાર સજા ડે જે પાપ કરે વયા.
નર