Gujarati Quote in Poem by Sonu dholiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી એક વાર તારો અવાજ સાંભણવો છે
જો તારી 'હા' હોય તો?

મને મારાથી વધારે તને ચાહવી છે
ભલે તારી 'ના' હોય તો !

નથી વ્યસન મને એક પણ તારા શીવાય
આવવા દે જો તારી 'ચા' હોય તો.

સોનુ ધોળીયા.

Gujarati Poem by Sonu dholiya : 111841249
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now