માંફી માંગવાની શરુઆત હું કરું છું,
માંફી આપવાની શરુઆત તમે કરજો.,.
આજ સુધી સંબંધ જાળવતામાં, મારી કોઈ ભુલચૂકના લીધે તમારી લાગણી દુભાઈ હોય તો, આ વર્ષના છેલ્લા દિવસોમાં હું દિલથી માફી માંગુ છું.
, લાભપાંચમ સુધીના દિવાળી પર્વના તમામ શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ-ખૂબ શુભકામનાઓ.,!!
આવનારું નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને, આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન ને પ્રાર્થના કરું છું...🤝🙏🙏🤝
👑👑જય દ્વારકાધીશ રાધે રાધે🦚🦚
-Deepak Vyas