જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
તમ ચરણોમાં કરીયે શીશ વંદન.
જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
જય શ્રી રામ જય શ્રી દેવકી નંદન.
જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
કરો ભાલે તિલક લગાવીને ચંદન.
જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
સજાવો દિપમાલાથી તમારુ સદન
જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
ભાઈ બહેન નો રહે અતુટ બંધન.
જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
માતા પિતા ના ચરણોમાં કરો વંદન.
જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
પ્રેમ ભાવે તમે કરો ભક્તિ અર્ચન.
જય રઘુનંદન નૂતન વર્ષાભિનંદન.
નર કહે આપને નૂતનવર્ષાભિનંદન.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા
#BhaiDooj