દિવાળી એટલે ખુશીઓનું તહેવાર,
એક બીજા સાથે મળવાનું વહેવાર.
ક્યાંક ખરીદી ક્યાક વહેંચવા ત્યાર,
નાના મોટા સાથે કરો દિલથી પ્યાર.
ન દુભાય કોઈનું મન ને બળે નહીં તન,
ગરીબને ઘરે દિવો બળે એમ વાપરો ધન.
શણગારો દિવડા થી શેરીઓ ને ચોક,
ભલે જમે મીઠાઈ કરશો ન કોઈ રોક ટોક.
નર