*ઈશ્ર્વરે માનવને જન્મ સાથે દુનિયા આપી ને કહ્યું*
*"ત્રેવડ હોય એટલું લઈ લે"*
*માણસે માત્ર "ઈચ્છા" જ લીધી જે ક્યારેય પુરી થતી નથી*
*જય માં મોગલ*
*લાગણીઓ જ થકવી જાય છે, બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..*🙏🏻
💫 *શુભ સવાર* 💫
🙏🏻 *મહાદેવ હર* 🙏🏻
👑 *જય માં મોગલ* 👑