બસ તારા નામની રેખા હાથ માં માંગુ છું,
નશીબ થી ક્યાં કંઈ ખાશ માંગુ છું...
એક તારો સથવારો મારી જિંદગી ની સંગાથ માંગુ છું,
તારાથી હું ક્યાંય કંઈ ખાસ માંગુ છું...
આમ તો તું પણ કરી શકે છે પ્રણય ની પહેલ, ચલ નથી કરતી માની લીધું!
પણ બદલામાં એક મુલાકાત તારી માંગુ એમાં ક્યાં કઈ ખાસ માંગુ છું...