દેવકીનો લાલ છે .
તો યશોદા નો કાન છે.
ગોપીઓ ની ચાહત છે.
તો રાધાનો પ્યાર છે.
મીરાંની સાધના છે.
તો રૂક્ષ્મણી નો વિશ્વાસ છે.
ગાયો નો ગોવાળ છે.
તો શેતાન નો સંહાર છે.
સુદામા નો મિત્ર છે.
તો દ્રોપદી ના સખા છે.
જગતનો નાથ છે
તો અર્જુનનો સારથિ છે.
વાંસળી નો વગાડનાર છે.
તો ગીતા ને લખનાર છે.
કર્મનો કરનાર
તું જ આ જગતનો આધાર છે.
#Krishna