#Ganesha
આરતી ઉતારૂં દેવા ગણેશા
કૃપા વરસાવો દેવા ગણેશા
સૃષ્ટિ સર્જી પ્રભુ શિવજી એ તમે રક્ષણહાર એના દેવા ગણેશા.
પાર્વતી નાં પ્યારા, લાડકા જગત તારનારા દેવા ગણેશા.
વિઘ્નહર્તા , મહાકાય ,સુંઢાળા નમન સ્વીકારો દેવા ગણેશા.
મૂષક રાજ, લાડુ ગોપાળ ભાવે આરતી ઉતારૂં હું દેવા ગણેશા.