Gujarati Quote in Religious by Dave Yogita

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Ganesha


પ્રથમ પૂજ્ય નમું તને વારંવાર
વિઘ્નહર્તા દેવ નમું તને વારંવાર

સુખ કર્તા તમે,દુઃખ હર્તા તમે
નમું તમને વારંવાર

એકદંત તમે,વિઘ્નેશ્વર તમે
નમું તમને વારંવાર

ગૌરીપુત્ર તમે,શિવપુત્ર તમે
નમું તમને વારંવાર

દુંદાળા દેવ તમે, લંબોદરાય તમે
નમું તમને વારંવાર

ગણપતિ તમે,વિનાયક તમે
નમું તમને વારંવાર

Gujarati Religious by Dave Yogita : 111837144
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now