Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જય શિવશંકર મહાદેવ મંગલકારી,
ઓમકાર નાદ સે જાગે સૃષ્ટિ સારી,
શિવ ભોળાનાથ કૈલાસી જટાધારી,
બમબમ ભોલે વિષધર ત્રિશૂળધારી.

નિલકંઠ નાગનાથ શિશ પર ચંદ્રધારી,
સોમનાથ કાશીનાથ ગળે રુદ્ર માળાધારી,
કેદારનાથ વૈદ્યનાથ વાઘચર્મ આસનધારી,
મહાકાળેશ્વર ઓમકારેશ્વર જટાધારી .

નમસ્તે નમસ્તે શિવા શંકરા ગંગા ધારી ,
કહે નર પ્રભુ આપનો નામ સદા હિતકારી.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા

#Shiva

Gujarati Poem by Naranji Jadeja : 111836919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now