જીવનના અંતિમ તબક્કામાં તમામ સ્વજનો ભૂલી ને એક જ વિચાર આવે છે... કદાચ તું મારી સાથે જીવી હોત તો... કદાચ આ ક્ષણોમાં તું મારી નજીક હોત તો... અને આ કદાચમાં અડધા હીબકાં સાથે શ્વાસો છૂટી જાય છે... આ કદાચની જરૂર માણસ ને અંતિમ સમયે ખૂબ પડતી હોય છે... કદાચ.....
મનોજ સંતોકી માનસ