Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીતેલી અંતિમ રાત્રી નું વર્ણન શુ કરું...

હતી થોડી ગમગીન રાત, તેમના આંસુ સર્યા હતા,
એ પ્રથમ રાત હતી અમારી કે અમે મળ્યા હતા.

પ્રથમ દર્શન મેં એમના કરી આદર આપતો હતો,
એમની આંખોની અંદરનો તાગ મેં માપયો હતો.

એ મારા ખંભે માથું રાખી બેઠે બેઠે સુતા હતા,
અમે એમના ગોળ ગોળ રૂપાળા વદનને જોતા હતા.

એ સમયની માંગ હતી, બન્ને વચ્ચે આલિંગન થઈ ગયું,
હું તમને ખૂબ ચાહું છું એમના ચહેરાનું મૌન કહી ગયું.

એ પાછલી રાત હતી બન્ને એકબીજામાં ખોવાયા હતા,
મારા જીવનની હરેક ક્ષણમાં ધબકાર તમે જ દેખાય હતા.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111835861
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now