Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*Namo Namo Modiji 👑🚩 Vote For BJP Always 👑🇮🇳🧡🤍💚🇮🇳👑Part 1

*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*

એ કોંગ્રેસકાળનાં હુલ્લડો
એ વારંવારના કરફ્યુ
એ રોજ થતા હત્યાકાંડ
એ સૈન્યની શહેરમાં કૂચ
એ દહેશત, એ ભય, એ સન્નાટો, એ આગજની...

*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*

એ પોરબંદરની માફિયાગીરી
એ સલાયાની દાણચોરી
એ ભરૂચની લુખ્ખાગીરી
એ લતીફનું રાજ અને રિસાલદારનો દરબાર
એ ભડકે બળતું અમદાવાદ
એ ભડભડ સળગતું વડોદરૂ
એ સળગતા શહેરો અને ખાખ થતા નગરો, એ બળતાં ગામડાંઓ અને ભસ્મ થતા મહાનગરો...

*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*

એ રોજરોજનો પાણીકાપ
એ તરસતું કચ્છ
એ વલખતું સૌરાષ્ટ્ર
એ તરસે ટળવળતું ઉત્તર ગુજરાત
એ રાશનની કતારો
એ ભૂખે મરતું ગુજરાત
એ ભાંગેલા રસ્તાઓ
એ બિસ્માર રાજમાર્ગો
એ ખખડધજ બસો
એ ખંડેર જેવા બસસ્ટેન્ડ
એ રૃપિયામાંથી પંદર પૈસા ચુકવતું તંત્ર,
એ સરકારી નોકરોની કામચોરી અને બેઇમાની...

*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*

એ રોજ થતાં બૉમ્બ બ્લાસ્ટ
એ આતંકી હુમલાઓ
એ ત્રાસવાદીઓના મોત પર આંસુ સારતાં સુપર PM મેડમજી
એ રાષ્ટ્રની સંપદાને લઘુમતીઓની ગણાવતા સરદારજી
એ મુંબઇ હુમલા વખતે કપડાં બદલ્યા કરતા મંત્રીજી
એ હુમલાને હિન્દુપ્રેરિત ગણાવતા લુચ્ચા નેતાઓ....

*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*

એ કોમનવેલ્થના કૌભાંડ
એ કોલસાની દલાલીમાં મોં કાળું કરી ચૂકેલું મંત્રીમંડળ
એ 2Gનું ભોપાળું
એ આદર્શમાં થયેલું છિનાળુ
એ સંરક્ષણ સોદાઓની દલાલી
એ જમીનનાં સોદાઓ, આસમાનની હરાજી અને દરિયાની વેચવાલી
એ PM કરતાં શક્તિશાળી જમાઈ,
એ રાષ્ટ્રીય રાજકુમારી,
એ ભ્રષ્ટ રાજકુમાર,
એ સર્વશક્તિમાન મેડમ
અને આ બધાને કુર્નિશ બજાવતો એક લાચાર પ્રધાનમંત્રી..

*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ ગુમ કરી દીધું*

શ્રીરામને કાલ્પનિક કહેવા વાળા લુચ્ચાઓ
શ્રીરામ જન્મ ભૂમિ લઘુમતીઓને તાસકમાં ભેટ ધરવાની કોશીષ કરવા વાળા ગુલામો...

*હું આ બધુ શોધું છું પણ નરેન્દ્ર મોદીએ આ બધુ ક્યાંક ગુમ કરી દીધું હોય તેવું લાગે છે.*

જેણે પણ આ પોસ્ટ બનાવી છે, તેને ઘણા અભિનંદન...

🙏🌹 *જય હિન્દ... વંદે માતરમ્* 🌹🙏

Gujarati Motivational by Deepak Vyas : 111835662
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now