સમય સાથે ચાલવામાં મજા છે
સમય સાથે બદલાવવામાં મજા છે

સમયની દરેક વાતમાં એક શિક્ષા છે
સમય સાથે શીખવાની મજા છે

સમય ભુલાવી જાય તમને એ પણ એક સજા છે
સમય સાથે લડવાની પણ મજા છે

સમય દેખાડી જાય એ પણ એક વ્યથા છે
સમય સાથે સમજી જાય તો એની પણ મજા છે

યોગી

-Dave Yogita

Gujarati Good Morning by Dave Yogita : 111831616

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now