પગરવ પ્રેમના પામી જાણ્યા,
પ્રિતીના રસપાન કરી માણ્યા,
તરબોળ કરી આ ધરા પ્રેમમાં,
ઇશનેય નિકટ ખેંચી આણ્યા...
"વૈશાલી"

-Vaishali Bhoi

Gujarati Romance by Vaishali Bhoi : 111831552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now