આવવું જ છે તો રાત થઈને આવને ,
દિવસના ચાંદ ચૂમવાની જીદ ક્યાં થશે પૂરી ?

લાવવું જ છે તો મેઘધનુષ્ય લાવને ,
કાળા કાજળ માં તો જાત થશે ભૂંડી !

-Heena

Gujarati Quotes by Heena : 111831518

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now