ઈયળની ઇચ્છાને ફૂટી છે પાંખ,
ઉઠી અકળાઇ એના શમણાંની આંખ ,
માનું મનનું કે બુદ્ધિનું મારા નાથ,
આભ શી ઈચ્છા ને અજુગતો એ સવાલ, ક્યાં છે એની ઇચ્છામાં શમણાનોનાદ.."વૈશાલી"

Gujarati Thought by Vaishali Bhoi : 111831153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now