Gujarati Quote in Tribute by RajniKant H.Joshi

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પત્નીને અર્ધાંગિની કેમ કહેવાય છે...વાંચી જુઓ..*
*ઓન લાઇન ફ્રોડ નો એક નવતર કિસ્સો ધ્યાન થી વાંચો ..👍😊* 🐿️ *હાસ્યકથા*

એક ઓફીસર નિવૃત થયા. સારી એવી રકમ મળી . ૨૫ લાખ જેટલી રકમ બચત ખાતામાં રાખી .
બીજી રકમ ફિક્સ અને અન્ય રોકાણો માં ગોઠવી . બચત ખાતું પત્નિ ના નામે સંયુક્ત હતું તો તેમણે ખાતાની વિગત પણ પત્નિ ને પુરેપુરી જણાવી હતી , એ ટી એમ ના પીન સહિત . એકવાર તેઓ બહાર ગયા હતા . ફોન ઘરે રહી ગયો .
ઘરે આવ્યા તો પત્નિ એ સમાચાર આપ્યા કે બેંકમાંથી ફોન હતો .
“શાના માટે હતો “
પત્નિ “ આપણું ખાતું પ્રિમિયમ ખાતામાં બદલવા માટે , ઓ ટી પી આવશે એમ કહ્યું “
ઓફીસર ના ધબકારા વધવા લાગ્યા . પુછ્યું “ ઓ ટી પી આપ્યો ? “
પત્નિ “ હા, બેંકનો ફોન હતો તો આપવો જ પડેને !”
ઓફીસર ધડામ કરતા સોફામાં પડી ગયા . પચ્ચીસ લાખ ખાતામાં હતા. તુરંત મોબાઇલ લઇ ને એકાઉન્ટ ચેક કરવા લાગ્યા . પણ તેમના આનંદ અને આશ્ચર્ય સાથે રકમ સલામત હતી .
પત્નિ ને પુછ્યું "ઓ ટી પી કયો આપ્યો હતો ? .
પત્નિ એ ભોળા ભાવે કહ્યું
*“ ૨૪૦૪* આવ્યો હતો પણ આપણું તે સંયુક્ત ખાતું છે એટલે મે મારા ભાગનો જ ઓ. ટી. પી. , *“૧૨૦૨"* આપ્યો હતો .

કુછ સમજે ??
પત્નિ ને અર્ધાંગીની કેમ કહે છે ?
🤪🐿️😂 👌🐿️👌
.

Gujarati Tribute by RajniKant H.Joshi : 111831121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now