જ્યારે આપણે વન માં જઇએ,
મન ને થાય ઠંડક - ઠંડક,
જોઈને ઝાડ અને જાનવર,
પશુ પંખી થી ખીલે ઉપવન,
વનમાં જઈને કરીએ વનભોજન,
ફૂલ અને પાંદડા જોઈ હરખે મન,
દિવ્ય કહે કેવો આ કુદરત નો વન

*દિવ્યરાજસિંહ જાડેજા નારાણજી*
*દિવ્ય*

Gujarati Poem by Naranji Jadeja : 111830696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now