એક અજાણી વ્યક્તિ ની લાશ, એની હત્યા નું ઇન્વેસ્ટિગેશન અને એના પરિણામ સ્વરૂપ એક "ડાર્ક બિઝનેસ" નો ઇન્ટરનેશનલ સિન્ડિકેટ અને એનું મૂળ આજ થી 1500 વર્ષ પહેલાં ના ઇતિહાસ માં સમાવિષ્ટ હોવું.

રોચક રહસ્ય ગાથા પરોસવાની એક ઈમાનદાર પ્રયત્ન ...

એટલે "ધ બ્લડ ગેમ" વાંચો 8 અવેલેબલ એપિસોડ્સ. માત્ર માતૃભારતી ઉપર.

મારા તમામ 5000 ફોલોવર્સ ને પ્રાર્થના આપના વાંચન રૂપી પ્રેમ વરસાવશો આ કથા ઉપર.

https://www.matrubharti.com/novels/33097/blood-game-by-saumil-kikani

Gujarati Story by Saumil Kikani : 111830588

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now