Gujarati Quote in Poem by Sandip Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*કોઈ hi કહે છે તો કોઇ by કહે છે,
અહીં જરૂરિયાત મુજબ લોકો tag કરે છે.

*હોય જો જરૂરત તો like કે call કરે છે,
ધીરે - ધીરે background પણ ચેક કરે છે.

*રસ જાગે તો whatsapp કરે,
નહીં તો facebook માં પણ ignore કરે છે.

*કોઇ block કરે તો કોઈ talk કરે,
અહીં બધાં એકબીજાને note કરે છે.

-Deep Parmar

Gujarati Poem by Sandip Parmar : 111830455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now