'' આના જાના જીવન હે , જો આયા કૈસે જાયે ના '' ...ગણપતિ બાપ્પા મોરયા
24 કલાક નો ફાંસલો છે અમારા વચ્ચે .એને ખબર છે એની લાડલી આવી રહી છે. ... ગુડબાય જાતે કહેવું ગમશે ..
પણ જો પીડા બહુ હોય તો ગણેશા તું મારી રાહ ના જોતો ...એ મારી ઘરડી માઁ આ ઉંમરે હેરાન થાય એ મને નહિ ગમે.