સમય , કાળ , ઈશ્વર

જે નામ થી તને બોલવું

જીવન ના આ ક્ષણે

મારો સાથ આપજે

મને મળવા દે , બે ઘડી નો

પણ થોડો સમય આપજે

પ્રેમ થી હું એને ગુડ બાય કહું

એટલી તો મારા પર કૃપા કરજે ...

Gujarati Thought by Harsha Trivedi : 111830380
Usha Dattani 4 year ago

ચાલો ૦ આપણે બધા સાથે મળીને કંઇક એવું જ સરસ અને ખ્હુબ સૂરત કાર્ય કરી આનંદ મેળવી આનંદમા રહીએ......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now