ખૂબ નાનું લિસ્ટ છે મારી
ઇચ્છાઓનું મારી ચાહતોનું
એમાં પ્રથમ પણ તુજ છે
અંતિમ પણ તુજ છે
અને વચ્ચે તારું મારું સાંનિધ્ય છે

-Avantika

Gujarati Romance by Avantika : 111830339

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now